Thursday, 14 April 2011

વાઘેલા વંશ નુ ગોત્ર ઉચ્ચારણ

જય માતાજી
વાઘેલા વંશ નુ ગોત્ર ઉચ્ચારણ

ઊત્પતિ = આબુ અનલ કુંડ માંથી
ગોત્ર = ભારદ્વાજ
શાખા = માધ્યનિક
વેદ = યજુર્વેદ
નગારૂ = રણજીત નગારૂ
તંબુ = ભગવા તંબુ
નિશાન = પંચરંગી નિશાન
વંશ = અગ્નિ વંશ
પુજા = ખાખરા ની પાતલીની
ઘોડો = હંશ ઘોડો [શ્વેત]
ગણપતી = ઍક દંતીયા
નદી = સરસ્વતી નદી
મહાદેવ = કાશી વિશ્વનાથ [બિલેશ્વર બેલા વાગડ]
ક્ષેત્ર = કાશી ક્ષેત્ર
જનોઈ ના પર્વ ત્રણ = ૧. અશ્વ ૨. નેમ ૩. ધવલ
પ્રથમ વાઘેલા - વ્યાઘદેવ વાઘેલા
વ્યાધ્રદેવ વંશ થી = વાઘેલા કહેવાયા
જન્મદાત્રી માતા = ક્ષેમ કલ્યાણી ભ્રમાણી
પાલક માતા = વાઘેશ્વરી, અંબાજી, ભવાની
નૈવેદ્ય = મીઠી લાપસી
ભૈરવ = ગૉરા ભૈરવ
હથિયાર = ભાલો
દીપક = ચાર ઘી ના અને ઍક તેલ નો [કાળ ભૈરવ ને,]
૧. કુલદેવિ ને , ૨. મહાસતી ને ,૩. પૂર્વજો ને
ઈષ્ટદેવી = હીંગળાજ માતાજી

||ક્ષતાત ત્રાયતે ઈતિ ક્ષત્રિય ||
ક્ષત્રિય ની સાચી વ્યાખ્યા :-
સંકૃતી
ના અધપતન ના પ્રવાહ સામે જઈ ને ક્ષણ સુધી પણ સંઘર્ષ કરી ને ઍક ડગલુ પણ આગળ
જઈ ને જેણે અધ:ગતિ ને એક ક્ષણ સુધિ રોકિ હોય.... તે જ ખરો વિર, તે જ ખરો
ક્ષત્રિય....

રજવાડી સાફા મા શોભતા રાજા મહારાજા
છી અમે,
તલવારથી રમતા યોધા છી અમે,
યુધ ભૂમી ના વીર છી અમે,
સિંહ જેટલુ પોલા દી કાલેજુ છે અમારૂ;
ગર્વ થી કહીયે છિયે વિ શ્વ નાધ ની દરબાર છી અમે..
      જય માતાજી................

8 comments: